પ્રેમ અને જીવનની પ્રાથમિકતાનો સંબંધ

“તારે જીવનમાં શું જોઇએ છે..?” આ સવાલ અને આપણા આજુંબાજુંના સંબંધો વચ્ચે બહુજ ઘનિષ્ટ સંબંધ છે. કોઇપણ વ્યક્તિને જ્યારે આ સવાલ પુછવામાં આવે ત્યારે તેની પાસેથી જવાબ જરૂર મળશે પણ એ જવાબ સમયાંતરે બદલાતો રહેશે.! એટલે કે સવાલ એ જ રહેશે અને જવાબમાં દરેક સમયના અંતરે કોઇક ફરક હશે..!

તો આ ફરક કે બદલાવનું કારણ […]

સ્ત્રી અને પૂરુષ એકસમાન નથી..? (are men and women not equal?)

By |March 24th, 2017|Way of Living|0 Comments

21મી સદીનો સૌથી વધું ચર્ચાતો પ્રશ્ન અને સ્ત્રીજાતીની સતત અપાતી લડત કે અમે પૂરુષોની સમોવડી છીએ..! અને પૂરુષોની સતત એ મથામણ કે પૂરુષો વગર કદી સ્ત્રીનું અસ્તિત્વ જ ના હોઇ શકે..! પણ આમાં સાચું કોણ..?

જો આપણે ભુતકાળ પર નજર નાખીએ તો એ સ્પષ્ટ દેખાશે કે પૂરુષોએ હમેંશા સ્ત્રી પર શાશન કર્યુ છે અને સ્ત્રી […]

અસંતોષ પણ જીવનમાં જરૂરી છે..?

By |December 13th, 2016|Way of Living|5 Comments

અસંતોષએ માનવીનો સૌથી મોટો દુશ્મન છે, માણસને સંતોષી થવું જોઇએ, માણસે બીજાની ઇર્ષા ના કરવી જોઇએ, એ બધા પર હું આ આજે ચર્ચા કરવા નથી માંગતો પણ હાં, અસંતોષ જીવનમાં કેટલો જરૂરી છે તેની ચર્ચા મારે જરૂર કરવી છે.

અસંતોષ એ સમાજમાનું દુષણ છે કે નહી, એ આપણે પછી સમજીએ પણ પહેલા એ સમજવાનો […]

ભુલથી થયેલા લગ્ન…!! (Accidental Marriage..!)

“લગ્નનો લાડવો જે ખાય તે પણ પસ્તાય અને જે ના ખાય તે પણ પસ્તાય..!” આ કહેવત કેટલા ટકા સાચી છે તેના પર આજે મારે ચર્ચા કરવી છે. લગ્નની સિઝન ચાલું થવામાં છે અને જેમના લગ્ન નજીકની તારીખોમાં થવાના છે, તેમને આ કહેવતનો અર્થ સમજવો વધારે જરૂરી છે..!

લગ્ન ઘણી જાતના હોય છે, લવ મેરેજ, એરેંજ […]

Is India Secular? or are we united?

Recent days the topic of intolerance got a huge attention. In a secular country like India, discussion about intolerance is not acceptable but it is happening in India. So here question arises that, is India a secular country..??

Before we discuss, let’s understand what secular state is. “Secular state claims to treat all its citizens […]