Jignesh Ahir

About Jignesh Ahir

This author has not yet filled in any details.
So far Jignesh Ahir has created 7 blog entries.

પ્રેમ અને જીવનની પ્રાથમિકતાનો સંબંધ

“તારે જીવનમાં શું જોઇએ છે..?” આ સવાલ અને આપણા આજુંબાજુંના સંબંધો વચ્ચે બહુજ ઘનિષ્ટ સંબંધ છે. કોઇપણ વ્યક્તિને જ્યારે આ સવાલ પુછવામાં આવે ત્યારે તેની પાસેથી જવાબ જરૂર મળશે પણ એ જવાબ સમયાંતરે બદલાતો રહેશે.! એટલે કે સવાલ એ જ રહેશે અને જવાબમાં દરેક સમયના અંતરે કોઇક ફરક હશે..!

તો આ ફરક કે બદલાવનું કારણ […]

સ્ત્રી અને પૂરુષ એકસમાન નથી..? (are men and women not equal?)

By |March 24th, 2017|Way of Living|0 Comments

21મી સદીનો સૌથી વધું ચર્ચાતો પ્રશ્ન અને સ્ત્રીજાતીની સતત અપાતી લડત કે અમે પૂરુષોની સમોવડી છીએ..! અને પૂરુષોની સતત એ મથામણ કે પૂરુષો વગર કદી સ્ત્રીનું અસ્તિત્વ જ ના હોઇ શકે..! પણ આમાં સાચું કોણ..?

જો આપણે ભુતકાળ પર નજર નાખીએ તો એ સ્પષ્ટ દેખાશે કે પૂરુષોએ હમેંશા સ્ત્રી પર શાશન કર્યુ છે અને સ્ત્રી […]

ભાલકા તીર્થ

By |January 9th, 2017|Short Stories|1 Comment

“પપ્પા, આ આપણે કંઇ જગ્યાએ આવ્યા..!!” એક છયેક વર્ષની છોકરી, તેના પિતાનો હાથ પકડતા પુછી રહી. તેના પિતા સામે દેખાતા મંદિર તરફ અહોભાવથી જોઇ રહ્યા હતાં. પિતાને વિચારોમાં ખોવાયેલા જોઇ, એ નાની છોકરીએ ફરી એ જ સવાલ કર્યો.
“પપ્પા, બોલોને આપણે ક્યાં આવ્યા છીએ..?” નાની છોકરીના આ બીજા પ્રયત્ને પિતાને વર્તમાનમાં લાવી દિધા. પિતાએ પ્રેમથી […]

અસંતોષ પણ જીવનમાં જરૂરી છે..?

By |December 13th, 2016|Way of Living|5 Comments

અસંતોષએ માનવીનો સૌથી મોટો દુશ્મન છે, માણસને સંતોષી થવું જોઇએ, માણસે બીજાની ઇર્ષા ના કરવી જોઇએ, એ બધા પર હું આ આજે ચર્ચા કરવા નથી માંગતો પણ હાં, અસંતોષ જીવનમાં કેટલો જરૂરી છે તેની ચર્ચા મારે જરૂર કરવી છે.

અસંતોષ એ સમાજમાનું દુષણ છે કે નહી, એ આપણે પછી સમજીએ પણ પહેલા એ સમજવાનો […]

ભુલથી થયેલા લગ્ન…!! (Accidental Marriage..!)

“લગ્નનો લાડવો જે ખાય તે પણ પસ્તાય અને જે ના ખાય તે પણ પસ્તાય..!” આ કહેવત કેટલા ટકા સાચી છે તેના પર આજે મારે ચર્ચા કરવી છે. લગ્નની સિઝન ચાલું થવામાં છે અને જેમના લગ્ન નજીકની તારીખોમાં થવાના છે, તેમને આ કહેવતનો અર્થ સમજવો વધારે જરૂરી છે..!

લગ્ન ઘણી જાતના હોય છે, લવ મેરેજ, એરેંજ […]

ફેશનેબલ સંસ્કાર

By |August 31st, 2016|Short Stories|5 Comments

“મમ્મી, મેં તને કહ્યું ને કે, તું ગમે તે કરે હું કોઇને પણ મળવાની નથી…..! અને આ મારો આખરી નિર્ણય છે…” મિતાક્ષી પગ પછાડતા પોતાના રૂમમાં જતી રહી. મિતાક્ષીને આમ વિફરેલી જોતા ગઢપણના ઉંબરામાં પગ મુકી રહેલા અંજુ બહેનના કપાળ પર ચિંતાની રેખાઓ તણાઇ અને ગુસ્સાના કારણે તેમના પાતળા નેણ ફણસની જેમ ખેંચાયા. થોડી […]

Is India Secular? or are we united?

Recent days the topic of intolerance got a huge attention. In a secular country like India, discussion about intolerance is not acceptable but it is happening in India. So here question arises that, is India a secular country..??

Before we discuss, let’s understand what secular state is. “Secular state claims to treat all its citizens […]