Warning: Invalid argument supplied for foreach() in /home/poonam126/public_html/wp-content/themes/hashone/archive.php on line 81
એરેંજ મેરેજ કે કોંટ્રાક્ટ મેરેજ ?

એરેંજ મેરેજ કે કોંટ્રાક્ટ મેરેજ ?

Relationship and us
મેં આ લેખનું નામ અંગ્રજીમાં લખ્યું છે, તેનું એક કારણ છે, જે તમે લેખ પુરો કરશો ત્યાં સુધીમાં સમજાઇ જશે...! હવે, આપણે આગળ વાત કરી ચુક્યા તેમ, લગ્ન ઘણા પ્રકારના હોય છે, જેમાનો એક પ્રકાર છે, ગોઠવેલા લગ્ન એટલે કે એરેંજ મેરેજ..! બે પરિવાર ભેગા મળીને નિર્ણય લે કે પોતાના ઘરનું પાત્ર સામેના ઘરના પાત્ર માટે યોગ્ય છે અને એ બંન્ને પાત્રો એકબીજાને મળીને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરે અને પછી એ નિર્ણય પર આવે કે આપણે લગ્ન ગ્રંથીથી જોડાવું જોઇએ, તેને કહેવાય ગોઠવેલા લગ્ન અથવા એરેંન્જ મેરેજ..!

ગોઠવેલા લગ્નનો સૌથી મોટો ફાયદો એ છે કે એમાં બંન્ને પરિવારની સંમતી હોવાથી બંન્ને પાત્રોના મા-બાપ અને કુટુંબીઓના આશિર્વાદ સાથે હોય છે..! જે એક હકારાત્મક વાતાવરણના નિર્માણનું કારણ બને છે..! બંન્ને પાત્રો એકબીજાને સમજવાનો સમય આપે છે..! અને ઘણી વખત લગ્ન બાદ કે તેના થોડા સમય પહેલા એકબીજાના પ્રેમમાં પણ પડે છે..! એક રિતે જોવા જઈએ તો આ લગ્ન સમજી વિચારીને કરવામાં આવતા હોવાથી, આ લગ્નના સફળ થ...

Read more...

Warning: Invalid argument supplied for foreach() in /home/poonam126/public_html/wp-content/themes/hashone/archive.php on line 81

કડવું સત્ય..!

Poems
નિષ્ફળ જાય છે સઘળા પ્રયત્નો મારાં,
દોરવાયો છું ખોટા માર્ગે, એ જ કારણ હશે..!

આધ્યાત્મનો ખપ છે મને,
અને કંચનનો કોઇ પર્યાય નથી,

હું સંન્યાસી નથી, કે છોડી દવ બધું,
મોહમાયાંમાં અટવાવું પણ ગમતું નથી.

પ્રેમ તો છે મારી આજુંબાજું ઘણો બધો,
પણ, કુત્રીમ પ્રેમનો મને કોઇ ખપ નથી,

કંટાળ્યો છું હું આ બેવડા ઘોરણોથી,
પણ, સ્વિકાર્યા સિવાય છુટકો નથી,

ખુશ થવાની એક જ ચાવી છે.. જીજ્ઞેશ..
સમર્પણનો કોઇ વિકલ્પ નથી..!

Warning: Invalid argument supplied for foreach() in /home/poonam126/public_html/wp-content/themes/hashone/archive.php on line 81
પ્રેમ અને જીવનની પ્રાથમિકતાનો સંબંધ

પ્રેમ અને જીવનની પ્રાથમિકતાનો સંબંધ

Relationship and us
“તારે જીવનમાં શું જોઇએ છે..?” આ સવાલ અને આપણા આજુંબાજુંના સંબંધો વચ્ચે બહુજ ઘનિષ્ટ સંબંધ છે. કોઇપણ વ્યક્તિને જ્યારે આ સવાલ પુછવામાં આવે ત્યારે તેની પાસેથી જવાબ જરૂર મળશે પણ એ જવાબ સમયાંતરે બદલાતો રહેશે.! એટલે કે સવાલ એ જ રહેશે અને જવાબમાં દરેક સમયના અંતરે કોઇક ફરક હશે..!

તો આ ફરક કે બદલાવનું કારણ શું..? આ પ્રશ્નનો એક સિધો જવાબ એ આપી શકાય કે દરેક વ્યક્તિની પ્રાથમિક જરૂરીયાતો સમયાંતરે બદલાતી હોય છે..! હવે જો તેની જરૂરીયાત જ બદલાઇ ગઈ તો તે પ્રમાણે તેને તે જે પહેલા જોઇતું હતું તે હવે નથી જોઇતું અને હવે કંઇક નવું જોઇએ છે..!

એક સમયે એવું લાગે કે સ્કુલ અને હોસ્ટેલના મિત્રો વગર જીવન વિતાવવું અસંભવ છે પણ સ્કુલ-કોલેજ પુરી થયા પછી જ્યારે જીવનના નવા પડાવમાં માણસ પહોચે ત્યારે તે આજુંબાજુંની નવી દુનીયામાં ખોવાઇ જાય છે..! ઘણી વખત એ સાંભળવા પણ મળે કે તું બદલાઇ ગયો છે કે બદલાઇ ગઈ છે અને જવાબમાં આપણે ના જ પાડીએ કે હું એનો એ જ છું પણ પરિસ્થિતી બદલ...

Read more...

Warning: Invalid argument supplied for foreach() in /home/poonam126/public_html/wp-content/themes/hashone/archive.php on line 81
સ્ત્રી અને પૂરુષ એકસમાન નથી..?

સ્ત્રી અને પૂરુષ એકસમાન નથી..?

Way of Living
21મી સદીનો સૌથી વધું ચર્ચાતો પ્રશ્ન અને સ્ત્રીજાતીની સતત અપાતી લડત કે અમે પૂરુષોની સમોવડી છીએ..! અને પૂરુષોની સતત એ મથામણ કે પૂરુષો વગર કદી સ્ત્રીનું અસ્તિત્વ જ ના હોઇ શકે..! પણ આમાં સાચું કોણ..?

જો આપણે ભુતકાળ પર નજર નાખીએ તો એ સ્પષ્ટ દેખાશે કે પૂરુષોએ હમેંશા સ્ત્રી પર શાશન કર્યુ છે અને સ્ત્રી હંમેશા પીડાતી આવી છે, સમય પસાર થતો રહ્યો, આજનો સમય આવતા આવતા સ્ત્રીઓમાં જાગ્રુતતા વધી અને તે પોતાના હકો માટે લડતી થઈ..! પૂરુષોથી ખભાથી ખભો મેળવી કામ કરતી થઈ..! જર્મની જેવા દેશમાં તો તે દેશ ચલાવતી પણ થઈ, તો શું સ્ત્રી અને પૂરુષ એકસમાન છે..? તો હું કહીશ ના..!

મને સિખડાવવામાં આવેલા ગણીતના એક નિયમ મુજબ જ્યારે બે વસ્તું કે ઓબ્જેક્ટની કિંમત કે વેલ્યું એકસરખી હોય ત્યારે આપણે તેમને એકબીજાના અવેજમાં લઈ શકિએ..! જેમકે X=50, Y=50 then X=Y તો આપણે આ જ નિયમ સ્ત્રી-પૂરુષમાં પણ લાગું પાડી શકીએ..! જો બંન્ને સરખા હોય તો આપણે તેમને એકબીજાના અવેજમાં વાપરી શકીએ..! ચલો ને એકબી...

Read more...

Warning: Invalid argument supplied for foreach() in /home/poonam126/public_html/wp-content/themes/hashone/archive.php on line 81
અસંતોષ પણ જીવનમાં જરૂરી છે..?

અસંતોષ પણ જીવનમાં જરૂરી છે..?

Blog, Way of Living
અસંતોષએ માનવીનો સૌથી મોટો દુશ્મન છે, માણસને સંતોષી થવું જોઇએ, માણસે બીજાની ઇર્ષા ના કરવી જોઇએ, એ બધા પર હું આ આજે ચર્ચા કરવા નથી માંગતો પણ હાં, અસંતોષ જીવનમાં કેટલો જરૂરી છે તેની ચર્ચા મારે જરૂર કરવી છે.

અસંતોષ એ સમાજમાનું દુષણ છે કે નહી, એ આપણે પછી સમજીએ પણ પહેલા એ સમજવાનો પ્રયત્ન કરીએ કે અસંતોષ છે શું અને તેનું જીવનમાં શું મહત્વ છે..! તો પહેલા એ સમજીએ કે આ અસંતોષ કેટલા પ્રકારનો અથવા કંઇ બાબતનો હોઇ શકે..? ઓછા પગારનો અસંતોષ, સારા મિત્રો અથવા સારું ફેમીલી ના મળ્યાનો અસંતોષ, સારી જોબ ના મળી એનો અસંતોષ, પ્રેમીકા ના મળી તેનો અસંતોષ, ગરીબ હોવાનો અસંતોષ, પ્રખ્યાત ના હોવાનો અસંતોષ, વગેરે વગેરે.

“કોઇપણ વસ્તુ બધા માટે નથી હોતી અને બધા માટે કોઇને કોઇ વસ્તું જરૂર હોય છે..!” આ વાત સમજવી અને તેન...

Read more...

Warning: Invalid argument supplied for foreach() in /home/poonam126/public_html/wp-content/themes/hashone/archive.php on line 81
ભુલથી થયેલા લગ્ન…!! (Accidental Marriage..!)

ભુલથી થયેલા લગ્ન…!! (Accidental Marriage..!)

Blog, Relationship and us
“લગ્નનો લાડવો જે ખાય તે પણ પસ્તાય અને જે ના ખાય તે પણ પસ્તાય..!” આ કહેવત કેટલા ટકા સાચી છે તેના પર આજે મારે ચર્ચા કરવી છે. લગ્નની સિઝન ચાલું થવામાં છે અને જેમના લગ્ન નજીકની તારીખોમાં થવાના છે, તેમને આ કહેવતનો અર્થ સમજવો વધારે જરૂરી છે..!

લગ્ન ઘણી જાતના હોય છે, લવ મેરેજ, એરેંજ મેરેજ, પરાણે થયેલા લગ્ન (ફોર્સ્ડ મેરેજ), ભુલથી થયેલા લગ્ન (એક્સિડેન્ટલ મેરેજ..) પરફેક્ટ મેરેજ પણ આ બધા લગ્નના ના પ્રકારોને એક બ્લોગ્માં સમજાવવા શક્ય નથી એટલે દર અઠવાડીયે એક એક પ્રકાર સમજવાનો પ્રયત્ન કરશું..! શરૂઆત કરીએ ભુલથી થયેલા લગ્ન..!

બહું ઓછા  લોકોએ મારી સામે એવો એકરાર કર્યો હશે કે હું લગ્ન બાદ ખુબજ ખુશ છું. પણ આનો અર્થ એ નથી કે લગ્ન બાદ કોઇ સુખી નથી હોતું પણ એવું દર્શાવતા પણ ઘણા લોકો અચકાય છે એ હકિકત છે...!! હવે આ ઉલટી વાત થઈ કે તમને ગમે પણ છે અને ક...

Read more...

Warning: Invalid argument supplied for foreach() in /home/poonam126/public_html/wp-content/themes/hashone/archive.php on line 81
Is India Secular? or are we united?

Is India Secular? or are we united?

Blog, Politics
Recent days the topic of intolerance got a huge attention. In a secular country like India, discussion about intolerance is not acceptable but it is happening in India. So here question arises that, is India a secular country..??

Before we discuss, let’s understand what secular state is. “Secular state claims to treat all its citizens equally regardless of religion, and claims to avoid preferential treatment for a citizen from a particular religion/non religion over other religions/non religion.”

Preamble of Indian constitution says that India is a secular country but is Government following the constitution….?? Let’s see..!!!

Minority: This word means a lot. If we elaborate it, then it will mean – one religion with very low head count compare to another religion falls under Minority. Now If India is secular country as it st...

Read more...